પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જુનિયર એશિયા કપ 2024 જીતવા બદલ ભારતીય પુરુષોની જુનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા

Posted On: 05 DEC 2024 10:44AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જુનિયર એશિયા કપ 2024 જીતવા બદલ ભારતીય પુરૂષ જુનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“આપણા હોકી ચેમ્પિયન પર ગર્વ છે!

ભારતીય હોકી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આપણી મેન્સ જુનિયર ટીમે જુનિયર એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે. તેમની અજોડ કૌશલ્ય, તનતોડ મહેનત અને અવિશ્વસનીય ટીમ વર્કએ આ જીતએ રમતગમતના ગૌરવના ઇતિહાસમાં નામ નોંધાવી દીધું છે.

યુવા ચેમ્પિયનને અભિનંદન અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2080941) Visitor Counter : 67