પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


ઠાકરે જી એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ હતા જેમણે મહારાષ્ટ્રના વિકાસ અને મરાઠી લોકોને સશક્ત બનાવવાનું બીડું ઉઠાવ્યું હતુઃ પ્રધાનમંત્રી

પોસ્ટેડ ઓન: 17 NOV 2024 1:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી બાળાસાહેબ ઠાકરેજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ શ્રી ઠાકરેને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે બિરદાવ્યા જેમણે મહારાષ્ટ્રના વિકાસ અને મરાઠી લોકોના સશક્તિકરણના માટે કામ કર્યું હતું.

X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:

“હું મહાન બાળાસાહેબ ઠાકરેજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે મહારાષ્ટ્રના વિકાસ અને મરાઠી લોકોના સશક્તિકરણ માટે કામ કર્યું. તેઓ ભારતીય સંસ્કૃતિ અને નૈતિકતાનું ગૌરવ વધારવામાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા. તેમનો નિર્ભીક અવાજ અને અતૂટ ભાવના પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.”

 

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2074036) મુલાકાતી સંખ્યા : 131