|   | 
		
			| ક્ર. નંબર | દસ્તાવેજો | વિસ્તારો | 
		
			| 1. | નવીનીકરણ અને ટેકનોલોજી પર રોડમેપ | નવી અને ઉભરતી ટેકનોલોજીઓ | 
		
			| 2. | ગ્રીન હાઇડ્રોજન રોડમેપ ડોક્યુમેન્ટનું લોન્ચિંગ | ગ્રીન એનર્જી | 
		
			| 3. | ગુનાહિત બાબતોમાં પારસ્પરિક કાનૂની સહાયતા સંધિ (એમએલએટી) | સુરક્ષા | 
		
			| 4. | વર્ગીકૃત માહિતીના આદાન-પ્રદાન અને પારસ્પરિક સુરક્ષા પર સમજૂતી | સુરક્ષા | 
		
			| 5. | ગ્રીન અર્બન મોબિલિટી પાર્ટનરશિપ – II પર જેડીઆઈ | શહેરી ગતિશીલતા | 
		
			| 6. | આઈજીએસટીસી હેઠળ અદ્યતન સામગ્રી માટે 2+2 કોલ પર જેડીઆઈ | વિજ્ઞાન અને ટેકનોલોજી | 
		
			| 7. | મેક્સ-પ્લાન્ક-જેસેલ્સચાફ્ટ ઇ.વી. (એમપીજી) અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ સાયન્સિસ (આઇસીટીએસ), ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) | વિજ્ઞાન અને ટેકનોલોજી | 
		
			| 8. | મેક્સ-પ્લાન્ક-જેસેલ્સચાફ્ટ ઇ.વી. (એમપીજી) અને નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સિસ (એનસીબીએસ), ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઇએફઆર) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) | વિજ્ઞાન અને ટેકનોલોજી | 
		
			| 9. | ડીએસટી અને જર્મન એકેડેમિક એક્સચેન્જ સર્વિસ (ડીએએડી) વચ્ચે ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન એક્સચેન્જ પ્રોગ્રામ પર જેડીઆઈ | સ્ટાર્ટ-અપ્સ | 
		
			| 10. | ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ (આઇએનસીઓઆઇએસ) અને જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (જીએફઝેડ) વચ્ચે આપત્તિ નિવારણ પર સમજૂતીકરાર (એમઓયુ) | પર્યાવરણ અને વિજ્ઞાન | 
		
			| 11. | નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ (એનસીપીઓઆર) અને આલ્ફ્રેડ-વેગનર ઇન્સ્ટિટ્યૂટ હેલ્મહોલ્ટ્ઝ ઝેન્ટ્રમ ફ્યુઅર પોલર અને મીરેસફોર્સચુંગ (એડબલ્યુઆઇ) વચ્ચે ધ્રુવીય અને ઓશન રિસર્ચ પર સમજૂતીકરાર (એમઓયુ) | પર્યાવરણ અને વિજ્ઞાન | 
		
			| 12. | કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ – ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટેડ બાયોલોજી (સીએસઆઇઆર – આઇજીઆઈબી) અને લિપઝિગ યુનિવર્સિટી વચ્ચે ચેપી રોગ જિનોમિક્સમાં સહયોગી સંશોધન અને વિકાસ માટે જેડીઆઈ | આરોગ્ય | 
		
			| 13. | કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ – ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટેડ બાયોલોજી (સીએસઆઇઆર – આઇજીઆઇબી), ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ), લિપઝિગ યુનિવર્સિટી અને ભારતમાં ઉદ્યોગનાં ભાગીદારો વચ્ચે નિદાનાત્મક હેતુઓ માટે મોબાઇલ સૂટકેસ લેબ પર ભાગીદારી માટે જેડીઆઈ | આરોગ્ય | 
		
			| 14. | ભારત- જર્મની મેનેજરિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ (IGMTP) પર જેડીઆઈ | અર્થતંત્ર અને વાણિજ્ય | 
		
			| 15. | કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમના ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ) | કૌશલ્ય વિકાસ | 
		
			| 16. | શ્રમ અને રોજગારના આશયની સંયુક્ત જાહેરાત | શ્રમ અને રોજગાર | 
		
			| 17. | આઈઆઈટી ખડગપુર અને જર્મન એકેડેમિક એક્સચેન્જ સર્વિસ (ડીએએડી) વચ્ચે જેડીઆઈ સહ-ભંડોળથી ચાલતા સંયુક્ત સંશોધન કાર્યક્રમ 'જર્મન ઇન્ડિયા એકેડેમિક નેટવર્ક ફોર ટુમોરો (જાયન્ટ)' ના અમલીકરણ માટે | શિક્ષણ અને સંશોધન | 
		
			| 18. | આઈઆઈટી મદ્રાસ અને ટીયુ ડ્રેસડન વચ્ચે 'ટ્રાન્સકેમ્પસ' તરીકે ઓળખાતી સઘન ભાગીદારી સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર | શિક્ષણ અને સંશોધન | 
		
			| II. મુખ્ય જાહેરાતો | 
		
			| 19. | આઇએફસી-આઇઓઆરમાં જર્મન લાયઝન ઓફિસર મૂકવું | 
		
			| 20. | યુરોડ્રોન કાર્યક્રમમાં ભારતના ઓબ્ઝર્વરનો દરજ્જો મેળવવા માટે જર્મનીનું સમર્થન | 
		
			| 21. | ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ (આઇપીઓઆઇ) હેઠળ જર્મન પ્રોજેક્ટ્સ અને 20 મિલિયન યુરોની ભંડોળની પ્રતિબદ્ધતા | 
		
			| 22. | ભારત અને જર્મની (આફ્રિકા, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા)ની વિદેશી કચેરીઓ વચ્ચે પ્રાદેશિક ચર્ચાવિચારણાની સ્થાપના | 
		
			| 23. | મિલેટ સાથે સંબંધિત મડાગાસ્કર અને ઇથિયોપિયામાં પાયલોટ પ્રોજેક્ટ્સ તથા ત્રિકોણીય વિકાસ સહકાર (ટીડીસી) માળખા હેઠળ કેમેરૂન, ઘાના અને મલાવીમાં પૂર્ણ કક્ષાના પ્રોજેક્ટ્સ | 
		
			| 24. | GSDP ડેશબોર્ડનું પ્રક્ષેપણ | 
		
			| 25. | ભારત અને જર્મની વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય સંશોધન તાલીમ જૂથની સ્થાપના | 
		
			| III. ઘટનાઓ | 
		
			| 26. | 18મી એશિયા-પેસિફિક કોન્ફરન્સ ઓફ જર્મન બિઝનેસ (એપીકે 2024)નું આયોજન | 
		
			| 27. | એપીકે 2024ની સમાંતરે સંરક્ષણ રાઉન્ડટેબલનું આયોજન | 
		
			| 28. | ઇન્ડો પેસિફિક જર્મન નૌકાદળના જહાજોની તૈનાતી: ભારત અને જર્મન નૌકાદળ વચ્ચે સંયુક્ત કવાયત અને ગોવામાં જર્મન જહાજોના પોર્ટ કોલ |