પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ એ ટકાઉપણું વધારવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવાના અમારા પ્રયાસોનો એક ભાગ છે : પ્રધાનમંત્રી
Posted On:
21 OCT 2024 8:07PM by PIB Ahmedabad
ભૂટાનના PM શેરિંગ તોબગેની ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ પરની સવારી અંગે આનંદ વ્યક્ત કરતાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ એ ભારતના ટકાઉપણું વધારવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવાના પ્રયાસોનો એક ભાગ છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ કહ્યું:
“મને આનંદ છે કે પીએમ શેરિંગ તોબગે ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસમાં બેસી શક્યા. આવી બસ ટકાઉપણું વધારવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવાના અમારા પ્રયાસોનો એક ભાગ છે. @tsheringtobgay"
AP/GP/JD
(Release ID: 2066864)
Visitor Counter : 108
Read this release in:
Telugu
,
Urdu
,
English
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam