પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ ખાદીના વેચાણના નવા વિક્રમને પ્રોત્સાહક સિદ્ધિ તરીકે બિરદાવી


દેશના પુરુષોમાં સ્વદેશી તરફનું વલણ ઝડપથી વધી રહ્યું છે: પીએમ

Posted On: 05 OCT 2024 2:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ખાદીના વેચાણના નવા રેકોર્ડને પ્રોત્સાહક સિદ્ધિ તરીકે બિરદાવ્યો હતો. તેમણે ટીપ્પણી કરી હતી કે દેશવાસીઓમાં સ્વદેશી તરફનું વલણ ઝડપથી વધી રહ્યું છે.

ખાદી ઈન્ડિયા દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું:

बहुत उत्साहवर्धक उपलब्धि! खादी की ब्रिकी का यह नया रिकॉर्ड बताता है कि देशवासियों के बीच स्वदेशी को लेकर रुझान किस तेजी से बढ़ रहा है। मुझे खुशी है कि यह भावना खादी से जुड़े हमारे कारीगर भाई-बहनों के जीवन को भी आसान बनाने में बहुत मददगार बनी है।”

AP/GP/JD



(Release ID: 2062405) Visitor Counter : 26