પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છેલ્લા 10 વર્ષોમાં સ્વચ્છ ભારત અભિયાનની પરિવર્તનકારી અસરને પ્રકાશિત કરી
Posted On:
03 OCT 2024 8:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છેલ્લા 10 વર્ષમાં સ્વચ્છ ભારતે કરેલી પરિવર્તનકારી અસર પર પ્રકાશ પાડ્યો હતો.
ન્યૂ ઈન્ડિયા જંક્શન દ્વારા X પર એક ઇન્ફોગ્રાફિક પોસ્ટ શેર કરતા, તેમણે લખ્યું:
“સ્વચ્છ ભારતે જે પરિવર્તનકારી અસર ઊભી કરી છે, તેની એક ઝલક.
#10YearsOf SwachhBharat”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2061396)
Visitor Counter : 67
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam