પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગાંધી જયંતિ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી

Posted On: 02 OCT 2024 9:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગાંધી જયંતિ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:

“તમામ દેશવાસીઓ વતી આદરણીય બાપુને તેમની જન્મજયંતિ પર શત-શત નમન. સત્ય, સમરસતા અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.

*****

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2060988) Visitor Counter : 57