પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વર, ઓડિશામાં નવા મકાનમાલિક અને પીએમ આવાસ યોજનાના લાભાર્થીની મુલાકાત લીધી
प्रविष्टि तिथि:
17 SEP 2024 4:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વર, ઓડિશામાં તેમના આગમન પર અંતરાજમાઈ નાયક અને PM આવાસ યોજનાના લાભાર્થી જહાજા નાયકના ઘરની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"ભુવનેશ્વરમાં ઉતર્યા પછી, અંતરાજમાઈ નાયક અને જહાજા નાયકના ઘરે ગયા. તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે અને તેઓ ગર્વિત ઘરના માલિક છે. તેમના વ્હાલા પૌત્ર સૌમ્યજીત સહિત તેમના પરિવારને પણ મળ્યા. નાયક પરિવારે પણ સ્વાદિષ્ટ ખીરી પીરસી હતી.”
“ଭୁବନେଶ୍ୱରରେ ପହଞ୍ଚିବା ପରେ ଅନ୍ତର୍ଯ୍ୟାମୀ ନାୟକ ଓ ଯହଜା ନାୟକଙ୍କ ଘରକୁ ଯାଇଥିଲି। ସେମାନେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଆବାସ ଯୋଜନାରୁ ଉପକୃତ ହୋଇଛନ୍ତି ଏବଂ ଗର୍ବିତ ଘର ମାଲିକ ଅଟନ୍ତି । ନାତି ସୌମ୍ୟଜିତଙ୍କ ସମେତ ସେମାନଙ୍କ ପରିବାରକୁ ଭେଟିଥିଲି। ନାୟକ ପରିବାର ମଧ୍ୟ ସ୍ୱାଦିଷ୍ଟ କ୍ଷୀରି ପରିବେଷଣ କରିଥିଲେ।”
AP/GP/JD
(रिलीज़ आईडी: 2055628)
आगंतुक पटल : 123
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam