પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                16 SEP 2024 2:42PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. યાત્રા દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-IIનું ઉદ્ઘાટન કર્યું અને ઉર્જાવાન યુવાનો સાથે આજના કાર્યક્રમ માટે રવાના થયો."
 
 
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 2055343)
                Visitor Counter : 159
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam