પ્રધાનમંત્રીનું કાર્યાલય
અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે: પીએમ
प्रविष्टि तिथि:
12 AUG 2024 11:21AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેમની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
શ્રી મોદીએ કહ્યું કે ખેડૂતો સાથેની તેમની મુલાકાત એક યાદગાર અનુભવ હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં અન્નદાતાઓને મળવાનો અનુભવ યાદગાર બની ગયો."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2044373)
आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam