પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ધારાસભ્ય શ્રી અમૃતલાલ મીણાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 08 AUG 2024 9:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનના સલમ્બર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અમૃતલાલ મીણાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ તેમના વિસ્તારના વિકાસ અને તેમના સંગઠનાત્મક કાર્ય માટે તેમની પ્રતિબદ્ધતાને યાદ કરી.

પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:

"राजस्थान के सलूम्बर से भाजपा विधायक अमृत लाल मीणा जी के निधन से बहुत दुख हुआ है। वे पार्टी के एक कर्मठ कार्यकर्ता थे, जिन्होंने अपने क्षेत्र के विकास के साथ-साथ संगठन को मजबूत बनाने में भी बहुमूल्य योगदान दिया। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और समर्थकों के साथ हैं। ओम शांति!"

AP/GP/JD


(Release ID: 2043402) Visitor Counter : 95