પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
23 JUL 2024 9:59AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“તેમની જન્મજયંતિ પર, હું મહાન ચંદ્રશેખર આઝાદને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ એક નીડર નાયક હતા, જેમને ભારતની આઝાદી માટે અતૂટ હિંમત અને પ્રતિબદ્ધતાનો આશીર્વાદ મળ્યા હતા. તેમના આદર્શો અને વિચારો લાખો લોકો, ખાસ કરીને યુવાનોના હૃદય અને દિમાગમાં ગુંજતા રહે છે."
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2035496)
મુલાકાતી સંખ્યા : 214
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam