પ્રધાનમંત્રીનું કાર્યાલય
સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિજીના સંબોધનમાં પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો: પીએમ
Posted On:
27 JUN 2024 3:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિનું સંબોધન વ્યાપક હતું અને તેમાં પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ રાષ્ટ્રપતિના સંબોધનના ટેક્સ્ટની લિંક પણ શેર કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"રાષ્ટ્રપતિજીનું સંસદના બંને ગૃહોને સંબોધન વ્યાપક હતું અને તેમાં પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ભારત જે પ્રગતિ કરી રહ્યું છે અને આગળ રહેલી સંભાવનાઓને પણ આવરી લે છે. તેણીના સંબોધનમાં આપણા નાગરિકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે આપણે સામૂહિક રીતે દૂર કરવાના કેટલાક મોટા પડકારોનો પણ ઉલ્લેખ કર્યો છે.
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2028958
AP/GP/JD
(Release ID: 2029037)
Visitor Counter : 103
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam