પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડૉ કુલપતિ તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
26 JUN 2024 8:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડૉ. કુલપતિ તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડૉ. કુલપતિ તિવારી જીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ડૉ. કુલપતિજીએ લાંબા સમય સુધી બાબા વિશ્વનાથની અનન્ય ભાવ સાથે સેવા કરી અને આજે તેઓ બાબાના ચરણોમાં લીન થઈ ગયા. તેમનું શિવલોકાગમન કાશી માટે અપૂરણીય ક્ષતિ છે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2028942)
आगंतुक पटल : 118
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam