પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઝારખંડના રાજ્યપાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

Posted On: 21 JUN 2024 8:40PM by PIB Ahmedabad

ઝારખંડના રાજ્યપાલ શ્રી સી.પી. રાધાકૃષ્ણન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)X પર પોસ્ટ કર્યું:

"ઝારખંડના રાજ્યપાલ, શ્રી સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા."

AP/GP/JD



(Release ID: 2027809) Visitor Counter : 42