માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

NEET પેપર લીક અંગે NHAI દ્વારા સ્પષ્ટતા

Posted On: 20 JUN 2024 12:53PM by PIB Ahmedabad

પ્રેસના કેટલાક લોકોએ અહેવાલ આપ્યો છે કે NEET પેપર લીક કેસ સાથે સંબંધિત આરોપીઓ પટનામાં NHAIના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. NHAI સ્પષ્ટ કરવા માંગે છે કે NHAI પાસે પટનામાં કોઈ ગેસ્ટ હાઉસની સુવિધા નથી. તેથી મીડિયાને અનુરોધ છે કે તેઓ આ વાતની નોંધ લે અને જો પહેલાથી જ ખોટો રિપોર્ટ પ્રકાશિત થયો હોત તો તેણે યોગ્ય કરે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2026916) Visitor Counter : 52