પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભદ્રાસન યોગનો વીડિયો શેર કર્યો

Posted On: 17 JUN 2024 10:07AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભદ્રાસનનો વિગતવાર યોગ વીડિયો શેર કર્યો છે જેમાં સાંધાઓ માટે તેના ફાયદાઓ વર્ણવવામાં આવ્યા છે, જે ઘૂંટણમાં દુખાવો પણ ઘટાડે છે. ભદ્રાસન યોગ આસન પેટ માટે પણ સારું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“ભદ્રાસન સાંધાને મજબૂત કરવા માટે સારું છે અને ઘૂંટણનો દુખાવો ઓછો કરે છે. તે પેટ માટે પણ સારું છે.”

भद्रासन का अभ्यास जोड़ों को मजबूत बनाता है और घुटने के दर्द को कम करता हैयह पेट की तकलीफों को दूर रखने में भी मददगार है।”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2025839) Visitor Counter : 97