ચૂંટણી આયોગ
સરેરાશ મતદાન - ત્રીજા તબક્કામાં 11:40 PM મુજબ 64.4%
प्रविष्टि तिथि:
07 MAY 2024 11:58PM by PIB Ahmedabad
સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં 11:40 વાગ્યા સુધીમાં અંદાજે 64.4% મતદાન નોંધાયું હતું. જેમ-જેમ મતદાન પક્ષો પરત ફરતા રહેશે, તેણે ફિલ્ડ લેવલના અધિકારીઓ દ્વારા અપડેટ કરવામાં આવતું રહેશે અને VTR એપ પર પીસી મુજબ (સંબંધિત એસી સેગમેન્ટ્સ સાથે) લાઇવ ઉપલબ્ધ રહેશે, જેમ કે તબક્કા 1 અને તબક્કા 2માં થયું હતું.
11:40 કલાકે રાજ્ય મુજબનું અંદાજિત મતદાન નીચે મુજબ છે:
| ક્રમ
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
સંસદીય ક્ષેત્રની સંખ્યા
|
અંદાજિત મતદાનની ટકાવારી
|
|
1
|
આસામ
|
4
|
81.61
|
|
2
|
બિહાર
|
5
|
58.18
|
|
3
|
છત્તીસગઢ
|
7
|
71.06
|
|
4
|
દાદરાનગર હવેલી અને દીવ દમણ
|
2
|
69.87
|
|
5
|
ગોવા
|
2
|
75.20
|
|
6
|
ગુજરાત
|
25
|
58.98
|
|
7
|
કર્ણાટક
|
14
|
70.41
|
|
8
|
મધ્યપ્રદેશ
|
9
|
66.05
|
|
9
|
મહારાષ્ટ્ર
|
11
|
61.44
|
|
10
|
ઉત્તરપ્રદેશ
|
10
|
57.34
|
|
11
|
પશ્ચિમ બંગાળ
|
4
|
75.79
|
|
ઉપરોક્ત 11 રાજ્યો
(93 સંસદીય ક્ષેત્ર)
|
93
|
64.40
|
અહીં પ્રદર્શિત કરવામાં આવેલ ડેટા ફિલ્ડ ઓફિસર દ્વારા સિસ્ટમમાં ભરવામાં આવતી માહિતી મુજબ છે. આ એક અંદાજિત વલણ છે, કારણ કે કેટલાક મતદાન મથકો (PS)ના ડેટામાં સમય લાગે છે અને આ વલણમાં પોસ્ટલ બેલેટનો સમાવેશ થતો નથી. દરેક પીએસ માટે નોંધાયેલા મતોનો અંતિમ વાસ્તવિક હિસાબ મતદાનની સમાપ્તિ પર તમામ પોલિંગ એજન્ટો સાથે ફોર્મ 17 સીમાં શેર કરવામાં આવે છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2019906)
आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil