રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

પ્રેસ વિજ્ઞપ્તી

Posted On: 19 MAR 2024 10:53AM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિએ તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે ડો.તમિલિસાઇ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું છે.

ભારતનાં રાષ્ટ્રપતિએ નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઝારખંડનાં રાજ્યપાલ શ્રી સી પી રાધાકૃષ્ણનને પોતાની ફરજો ઉપરાંત તેલંગાણાનાં રાજ્યપાલ અને પુડુચેરીનાં લેફ્ટનન્ટ ગવર્નરની કામગીરી અદા કરવાની પણ જવાબદારી સોંપી છે. 

આ નિમણૂક તે તારીખથી અમલમાં આવશે જે તારીખથી તેઓ પોતાનું પદ સંભાળશે. 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2015485) Visitor Counter : 120