પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરનો ટીવી એપિસોડ તમને વહેલામાં વહેલી તકે કેવડિયાની મુલાકાત લેવાનું મન કરાવશે!: પ્રધાનમંત્રી

Posted On: 14 MAR 2024 1:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પર એક ટેલિવિઝન એપિસોડ શેર કર્યો છે અને કહ્યું છે કે આ એક આશ્ચર્યજનક અનુભવ હશે અને વહેલામાં વહેલી તકે કેવડિયાની મુલાકાત લેવાનું મન કરશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"જાજરમાન 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પર આ એપિસોડ જોવો એ એક આશ્ચર્યજનક અનુભવ હશે પરંતુ સૌથી અગત્યનું, તે તમને વહેલામાં વહેલી તકે કેવડિયાની મુલાકાત લેવાનું મન કરાવશે!"

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2014528) Visitor Counter : 152