પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં NBT ઓલ વુમન બાઇક રેલીની પ્રશંસા કરી

Posted On: 10 MAR 2024 8:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં નવભારત ટાઈમ્સ ઓલ વુમન બાઇક રેલીની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“જોશ અને ઉત્સાહથી ભરેલા આ રેલીમાં સામેલ નારી શક્તિને ખૂબ-ખૂબ અભિનંદન! અમારી બહેનો અને દીકરીઓને દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કર્યું છે અને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આ શાનદાર પહેલ માટે @NavbharatTimesને ખૂબ-ખૂબ અભિનંદન!”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2013635) Visitor Counter : 116