પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તમિલનાડુના ભૂતપૂર્વ પ્રધાન ડૉ એચવી હાંડે સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
04 MAR 2024 11:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુ સરકારમાં ભૂતપૂર્વ મંત્રી ડૉ. એચવી હાંડે સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ડૉ. એચ.વી. હાંડે, આદરણીય રાજનેતા, બૌદ્ધિક અને તમિલનાડુ સરકારમાં ભૂતપૂર્વ પ્રધાન મને ચેન્નાઈમાં જાહેરસભામાં આશીર્વાદ આપવા આવ્યા. હું તેમનો આભારી છું અને તેમને કહ્યું કે અમે વિકિસિત ભારત બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2011473)
મુલાકાતી સંખ્યા : 168
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam