પ્રધાનમંત્રીનું કાર્યાલય
બિલ ગેટ્સની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
02 MAR 2024 2:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાના અનુભવ અંગે પ્રતિક્રિયા આપી છે. શ્રી મોદીએ વિશ્વભરના લોકોને આગામી સમયમાં તેની મુલાકાત લેવા વિનંતી પણ કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ શ્રી બિલ ગેટ્સે X પોસ્ટમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક એન્જિનિયરિંગની અજાયબી છે અને સરદાર પટેલને એક મહાન શ્રદ્ધાંજલિ. તેમણે એમ પણ કહ્યું કે તેઓ એ જોઈને ખુશ છે કે તે સ્થાનિક આદિવાસી સમુદાયો, ખાસ કરીને મહિલાઓ માટે આર્થિક તકો ઊભી કરી રહી છે.
શ્રી બિલ ગેટ્સની X પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ કહ્યું;
“આ જોઈને આનંદ થયો! ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર તમે તમારા અનુભવનો આનંદ માણ્યો એનો આનંદ છે. હું વિશ્વભરના લોકોને પણ આગામી સમયમાં તેની મુલાકાત લેવા વિનંતી કરું છું. @BillGates"
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2011033)
आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam