નાગરિક ઉડ્ડયન મંત્રાલય
ડિજિ યાત્રા એપ યુઝર્સની સંખ્યા 45.8 લાખને પાર
ડિજિ યાત્રાનો ઉપયોગ કરીને મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા 1.45 કરોડ સુધી પહોંચી 31 માર્ચ, 2024 સુધીમાં ચેન્નાઈ એરપોર્ટ પર ડિજિ યાત્રા શરૂ કરવામાં આવશે
Posted On:
21 FEB 2024 2:53PM by PIB Ahmedabad
10 ફેબ્રુઆરી, 2024ના રોજ પોતાના મોબાઇલ ફોનમાં ડિજિ યાત્રા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરનારા મુસાફરોની સંખ્યા વધીને 45.8 લાખ થઈ ગઈ છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ 38 લાખથી 20.5 ટકાનો વધારો થયો છે.
20 ફેબ્રુઆરી, 2024ના રોજ ડિજિ યાત્રા એપ્લિકેશન યુઝર બેઝ:
ક્રમ
|
પ્લેટફોર્મ
|
01/01/2024 ના રોજ
|
10/02/2024 ના રોજ
|
% વધારો
|
|
એન્ડ્રોઇડ:
|
17.3 લાખ
|
21.2 લાખ
|
~22.5%
|
ii
|
iOS Apple:
|
20.7 લાખ
|
24.6 લાખ
|
~19%
|
|
કુલ:
|
38.0 લાખ
|
45.8 લાખ
|
~૨૦.૫%
|
ડિજિ યાત્રાની શરૂઆત ડિસેમ્બર 2022માં ત્રણ એરપોર્ટ, નવી દિલ્હી, બેંગલુરુ અને વારાણસીમાં કરવામાં આવી હતી. બાદમાં તેને વધુ 10 એરપોર્ટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.
જ્યારથી શરૂ થયા પછી એરપોર્ટ પર કુલ ડિજિ યાત્રા મુસાફરોની સંખ્યા નીચે મુજબ છે:
હવાઈ મથક
|
31.12.2023 સુધી સંચિત ડિજિ યાત્રા પેક્સ
|
11.02.2024 સુધી સંચિત ડિજિ યાત્રા પેક્સ
|
દિલ્હી
|
34,24,937
|
42,62,167
|
બેંગલુરુ
|
30,19,149
|
38,21,829
|
વારાણસી
|
7,41,514
|
8,54,145
|
હૈદરાબાદ
|
10,61,638
|
14,92,776
|
કોલકાતા
|
15,85,350
|
20,34,544
|
પુણે
|
83,42,63
|
10,68,112
|
વિજયવાડા
|
2,03,672
|
2,46,440
|
કોચિન
|
58,976
|
1,15,335
|
મુંબઈ
|
1,42,667
|
2,84,469
|
અમદાવાદ
|
1,12,069
|
1,71,226
|
લખનૌ
|
27,421
|
48,691
|
ગુવાહાટી
|
28,655
|
53,379
|
જયપુર
|
20,577
|
42,178
|
કુલ
|
1,12,60,888
|
1,44,95,291
|
નાગરિક ઉડ્ડયન મંત્રાલયની બાયોમેટ્રિક વેરિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આઇ.ટી. પહેલ ડિજિ યાત્રા એરપોર્ટ એન્ટ્રી ગેટ પર મુસાફરોની અવિરત અને મુશ્કેલી વિના અવરજવર પ્રદાન કરે છે.
AP/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2007717)
|