પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાન મંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
19 FEB 2024 9:54AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે પણ પોતાના વિચારો શેર કર્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. સ્વપ્નદ્રષ્ટા નેતા, નિર્ભય યોદ્ધા, સંસ્કૃતિના રક્ષક અને સુશાસનના મૂર્ત સ્વરૂપ, તેમનું જીવન પેઢીઓને પ્રેરણા આપે છે."
“छत्रपती शिवाजी महाराज यांना त्यांच्या जयंतीनिमित्त विनम्र अभिवादन. दूरदर्शी नेते, निर्भीड योद्धे, संस्कृतीचे रक्षक आणि सुशासनाचे मूर्त रूप , त्यांचे जीवन अनेक पिढ्यांसाठी प्रेरणादायी आहे.”
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2006968)
મુલાકાતી સંખ્યા : 192
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam