પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી કર્પૂરી ઠાકુરને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 17 FEB 2024 7:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી કર્પૂરી ઠાકુરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મોદીએ કહ્યું કે શ્રી કર્પૂરી ઠાકુરે પોતાનું જીવન સમાજના પછાત અને નબળા વર્ગોના સન્માન અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ તેમના તાજેતરના ભાષણમાંથી શ્રી કર્પૂરી ઠાકુર વિશે તેમના વિચારો પણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

कर्पूरी ठाकुर जी को उनकी पुण्यतिथि पर शत-शत नमन। भारतवर्ष के इस जननायक ने समाज के पिछड़े और कमजोर वर्गों के सम्मान और कल्याण के लिए अपना जीवन समर्पित कर दिया। कुछ दिन पहले ही मैंने उनके बारे में अपने ये विचार साझा किए थे…”

AP/GP/JD


(Release ID: 2006810) Visitor Counter : 109