પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી કતારના દોહા પહોંચ્યા
प्रविष्टि तिथि:
15 FEB 2024 1:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કતારની સત્તાવાર મુલાકાતે દોહા પહોંચ્યા. પ્રધાનમંત્રીની કતારની આ બીજી મુલાકાત છે, તેઓ પહેલીવાર જૂન 2016માં કતાર ગયા હતા.
પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર વિદેશ બાબતોના રાજ્ય મંત્રી મહામહિમ શ્રી સોલતાન બિન સાદ અલ-મુરૈખીએ કર્યું.
તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી આજે રાત્રે કતારના પ્રધાનમંત્રી મહામહિમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપશે. 15 ફેબ્રુઆરીએ, પ્રધાનમંત્રી કતારના અમીર, મહામહિમ શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળશે અને દ્વિપક્ષીય તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરશે.
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2006156)
आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam