પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિકસીત ભારતના સંકલ્પમાં દેશની મહિલા શક્તિ અમૂલ્ય યોગદાન આપવા જઈ રહી છેઃ પીએમ
પોસ્ટેડ ઓન:
05 FEB 2024 12:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું છે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ માત્ર કેટલાક કાર્યક્રમો પૂરતો સીમિત નથી પરંતુ તે રાષ્ટ્રની વિકાસ ગાથાના હાર્દમાં સમાવિષ્ટ છે, જે વિકસીત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા X પર પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું:
“અમારી સરકાર મહિલાઓના નેતૃત્વમાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે. દેશની મહિલા શક્તિ 'વિકસિત ભારત'ના સંકલ્પમાં અમૂલ્ય યોગદાન આપવા જઈ રહી છે. સ્મૃતિ ઈરાનીજીએ તેમના લેખમાં આ લાગણી વ્યક્ત કરી છે.
*****
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2002501)
મુલાકાતી સંખ્યા : 236
આ રીલીઝ વાંચો:
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam