પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારત-ઓમાનના સંયુક્ત સંગીતના પ્રદર્શનની પ્રશંસા કરી

Posted On: 30 JAN 2024 10:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓમાનમાં ભારતીય દૂતાવાસ ખાતે એમ્બેસી રિસેપ્શનમાં રજૂ કરાયેલા ગણતંત્ર દિવસના સંયુક્ત ભારત-ઓમાન સંગીતના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ખૂબ જ સર્જનાત્મક. હું તે બધાની પ્રશંસા કરું છું જેઓ આ પ્રયાસનો ભાગ હતા."

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2000729) Visitor Counter : 94