પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પશ્ચિમ બંગાળના લોકો પ્રભુ શ્રી રામ પ્રત્યે અપાર આદર ધરાવે છેઃ પ્રધાનમંત્રી

પોસ્ટેડ ઓન: 20 JAN 2024 9:25AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકો પ્રભુ શ્રી રામ પ્રત્યે અપાર આદર ધરાવે છે.

તેમણે પાયલ કાર દ્વારા ગાયેલું ભગવાન શ્રી રામનું પ્રતિકાત્મક ભજન ‘મોન જોપો નામ’ પણ શેર કર્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“પશ્ચિમ બંગાળના લોકો પ્રભુ શ્રી રામ પ્રત્યે અપાર આદર ધરાવે છે. અહીં પ્રતિકાત્મક નઝરુલ ગીતી મોનો જોપો નામ છે. #શ્રીરામભજન"

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1998057) મુલાકાતી સંખ્યા : 208