પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓસ્માન મીર દ્વારા ગાયેલું ભક્તિ ભજન “શ્રી રામજી પધારે” શેર કર્યું
Posted On:
10 JAN 2024 9:47AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્માન મીર દ્વારા ગાયેલું, સંગીત ઓમ દવે અને ગૌરાંગ પાલાએ કંપોઝ કરેલું ભક્તિ ભજન “શ્રી રામજી પધારે” શેર કર્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“અયોધ્યા શહેરમાં શ્રી રામજીના આગમનને લઈને સર્વત્ર ઉત્સાહ અને આનંદ છે. ઓસ્માન મીરજીનું આ મધુર રામ ભજન સાંભળીને તમને તેનો દિવ્ય અનુભવ થશે.
#શ્રીરામભજન"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1994715)
Visitor Counter : 188
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam