પ્રધાનમંત્રીનું કાર્યાલય
છત્તીસગઢના સીએમ અને ડેપ્યુટી સીએમ પ્રધાનમંત્રીને મળ્યા
Posted On:
23 DEC 2023 2:29PM by PIB Ahmedabad
છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈ, નાયબ મુખ્યમંત્રીઓ શ્રી અરુણ સાઓ અને શ્રી વિજય શર્મા સાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"છત્તીસગઢના સીએમ, શ્રી @vishnudsai, ડેપ્યુટી સીએમ શ્રી @ArunSao3 અને શ્રી @vijayratankwd સાથે પીએમ @narendramodiને મળ્યા."
YP/JD
(Release ID: 1989889)
Visitor Counter : 147
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam