પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જર્મનીના ચાન્સેલર, બુન્ડેસકાન્ઝલર ઓલાફ સ્કોલ્ઝને કોવિડ-19માંથી ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી

Posted On: 18 DEC 2023 10:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર, બુન્ડેસકાન્ઝલર ઓલાફ સ્કોલ્ઝને કોવિડ-19માંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મારો મિત્ર બુન્ડેસકાન્ઝલર ઓલાફ સ્કોલ્ઝ, તમને કોવિડ-19માંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવું છું. હું સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું."

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1988050) Visitor Counter : 53