પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દૈનિક જાગરણને આપેલો ઈન્ટરવ્યુ શેર કર્યો
प्रविष्टि तिथि:
17 DEC 2023 1:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દૈનિક જાગરણ અખબારને આપેલા તેમના ઇન્ટરવ્યુની લિંક શેર કરી છે.
ઈન્ટરવ્યુની લિંક શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું
“અમે લોક કલ્યાણના કાર્યો અને સુશાસન દ્વારા લોકો સાથેના અમારા ઊંડા સંબંધોને સતત મજબૂત કરીએ છીએ. વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવા સરકારની પ્રતિબદ્ધતા અંગે દૈનિક જાગરણમાં મારો આખો ઈન્ટરવ્યુ વાંચો...”
“जनता-जनार्दन के साथ अपने गहरे रिश्ते को हम जन कल्याण के कार्यों और सुशासन से निरंतर मजबूत करते हैं। विकसित भारत के संकल्प को आगे ले जाने के लिए सरकार की प्रतिबद्धता को लेकर दैनिक जागरण में पढ़िए मेरा पूरा इंटरव्यू…”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1987412)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam