પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ શ્રી પૂ. લાલદુહોમાને મિઝોરમના મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે અભિનંદન પાઠવ્યા
Posted On:
08 DEC 2023 5:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી પૂ. લાલદુહોમાને મિઝોરમના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર અભિનંદન પાઠવ્યા હતા
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યુ:
"મિઝોરમના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર પૂ. લાલદુહોમાને અભિનંદન. મિઝોરમના અદ્ભુત લોકોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર નવી સરકાર સાથે મળીને કામ કરશે."
CB/GP/JD
(Release ID: 1984184)
Visitor Counter : 136
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam