પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સિંધુદુર્ગમાં નૌકાદળ દિવસની ઉજવણીની ઝલક શેર કરી
Posted On:
04 DEC 2023 8:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં નૌકાદળ દિવસની ઉજવણીની ઝલક શેર કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“સિંધુદુર્ગ ખાતે અદભૂત નેવી ડે કાર્યક્રમની ઝલક. તે અદ્ભુત છે કે અમે આ ખાસ દિવસને છત્રપતિ શિવાજી મહારાજ સાથે આટલી નજીકથી સંકળાયેલા સ્થાન પર ઉજવવામાં સફળ રહ્યા છીએ.”
“सिंधुदुर्गात होत असलेल्या नौदल दिनाच्या नेत्रदीपक सोहळ्याची ही क्षणचित्रे. छत्रपती शिवाजी महाराजांच्या आयुष्याशी जोडलेल्या या महत्त्वाच्या ठिकाणी आपण हा खास दिवस साजरा करू शकत आहोत, हे आनंददायी आहे.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1982572)
Visitor Counter : 119
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam