પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ટીમ ઈન્ડિયાને ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ માટે શુભેચ્છા પાઠવી

Posted On: 19 NOV 2023 12:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ  ટીમ ઈન્ડિયાને આજે વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે શુભેચ્છા પાઠવી છે.

ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય સિલસિલો જાળવી રાખ્યો હતો અને આજે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ઓલ ધ બેસ્ટ ટીમ ઈન્ડિયા!

140 કરોડ ભારતીયો તમારા માટે ઉત્સાહિત છે.

તમે તેજસ્વી ચમકો, સારું રમો અને ખેલદિલીની ભાવનાને જાળવી રાખો."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1977983) Visitor Counter : 88