પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતનો સંગીતનો ઈતિહાસ વિવિધતાની વિસ્તૃત સંગીતરચના છે, જે સહસ્ત્રાબ્દીઓથી વિકસેલી લય દ્વારા પડઘો પાડે છે: પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
14 NOV 2023 9:43AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ સિતાર માટેના જુસ્સા માટે સિંગાપોરના ડેપ્યુટી પ્રધાનમંત્રીને બિરદાવ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી શ્રી લોરેન્સ વોંગને સિતાર સાથેના તેમના સુરીલા પ્રયાસ માટે શુભેચ્છા પાઠવી છે.
શ્રી મોદીએ X માં મિસ્ટર વોંગની પોસ્ટના જવાબમાં પોસ્ટ કર્યું:
"સિતાર માટેનો તમારો જુસ્સો સતત વધતો રહે અને અન્ય લોકોને પ્રેરણા આપે. આ સુરીલા પ્રયાસ માટે શુભેચ્છાઓ. ભારતનો સંગીતનો ઇતિહાસ વિવિધતાની વિસ્તૃત સંગીતરચના છે, જે સહસ્ત્રાબ્દીઓથી વિકસિત થયેલા લય દ્વારા ગુંજતો રહે છે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1976789)
મુલાકાતી સંખ્યા : 229
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam