પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશના લેપચામાં જવાનો સાથે દિવાળી ઉજવશે

Posted On: 12 NOV 2023 10:44AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જવાનો સાથે દિવાળી મનાવવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"અમારા બહાદુર સુરક્ષા દળો સાથે દિવાળી ઉજવવા હિમાચલ પ્રદેશના લેપ્ચા પહોંચ્યો."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1976476) Visitor Counter : 77