પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ડબલ્સ બેડમિન્ટનમાં બ્રોન્ઝ જીતવા બદલ શિવરાજન, કૃષ્ણ નાગરને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 26 OCT 2023 9:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ બેડમિન્ટન SH6 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ શિવરાજન અને કૃષ્ણ નાગરને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે ટીમને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"શિવરાજન અને કૃષ્ણા નગરને પેરા બેડમિન્ટન મેન્સ ડબલ્સ SH6 ઇવેન્ટમાં તેમના શાનદાર બ્રોન્ઝ મેડલ માટે અભિનંદન. આગામી તમામ પ્રયત્નો માટે શુભેચ્છાઓ."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1972939) મુલાકાતી સંખ્યા : 153