પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ જીતવા બદલ કિશન ગાંગોલીને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 28 OCT 2023 8:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ચેસ B2 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કિશન ગાંગોલીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ચેસ B2 કેટેગરીમાં (વ્યક્તિગત) બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કિશન ગાંગોલીને ખૂબ ખૂબ અભિનંદન.

તેમની અદભૂત ભાવના અને અતૂટ નિશ્ચયએ ભારતને ગૌરવ અપાવ્યું છે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1972707) आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam