પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ સંત મીરાબાઈની જયંતી પર સૌને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
28 OCT 2023 6:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંત મીરાબાઈને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ તેમને ભગવાન કૃષ્ણના અજોડ ભક્ત ગણાવ્યા અને કહ્યું કે તેમના ભજન અને દોહા દરેક ઘરને શોભાવે છે અને તેમનું જીવન સમાજ માટે પ્રેરણારૂપ છે.
વપ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"भगवान श्री कृष्ण की अनन्य भक्त मीराबाई का जीवन हमारे समाज के लिये प्रेरणा है । उनके भजन और दोहे आज भी घर-घर को श्रद्धा और भक्ति से सुशोभित करते हैं। उनकी जन्म-जयंती पर देशभर के मेरे परिवारजनों को ढेरों शुभकामनाएं।"
CB/GP/JD
(रिलीज़ आईडी: 1972621)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam