પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં બ્રોન્ઝ જીતવા બદલ પ્રમોદ ભગત, સુકાંત કદમને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 26 OCT 2023 9:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ બેડમિન્ટન SL3-SL4 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રમોદ ભગત અને સુકાંત કદમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"પ્રમોદ ભગત અને સુકાંત કદમને તેમના ભવ્ય બ્રોન્ઝ માટે અભિનંદન. તેઓએ ગતિશીલ ટીમવર્ક અને અદમ્ય ભાવના દર્શાવી."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1971836) आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam