પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022 માં પુરુષોની શોટ પુટ-F46 ઇવેન્ટમાં રોહિત હુડાને બ્રોન્ઝ મેડલ પર અભિનંદન પાઠવ્યા

Posted On: 26 OCT 2023 11:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોહિત હુડાને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની શોટ પુટ-F46 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“રોહિત હુડાને તેના બ્રોન્ઝ મેડલ અને મેન્સ શોટ પુટ-F46 ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ખૂબ ખૂબ અભિનંદન. તેમને ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1971274) Visitor Counter : 82