પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022 માં પુરુષોની 100m-T37 સ્પર્ધામાં શ્રેયાંશ ત્રિવેદીને બ્રોન્ઝ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા

Posted On: 26 OCT 2023 11:26AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રેયાંશ ત્રિવેદીને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 100 મીટર-T37 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

પુરુષોની 100 મીટર T-37 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ શ્રેયાંશ ત્રિવેદીને ખૂબ ખૂબ અભિનંદન. આ એક અદભૂત સિદ્ધિ છે!

તે નવી ક્ષિતિજો તરફ આગળ વધે.”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1971257) Visitor Counter : 90