પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોના શોટ પુટમાં સિલ્વર જીતવા બદલ સોમન રાણાને અભિનંદન પાઠવ્યા

Posted On: 25 OCT 2023 9:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોમન રાણાને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોના શોટ પુટ F-56/57 કેટેગરીમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"પુરુષોના શોટ પુટ F-56/57 કેટેગરીમાં સોમન રાણા દ્વારા એક ભવ્ય સિલ્વર અમને એશિયન પેરા ગેમ્સમાં ઉજવણી કરવા માટે વધુ કારણો આપે છે. તેમને અભિનંદન."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1971185) Visitor Counter : 96