પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીતવા બદલ શૂટર મનીષ નરવાલને અભિનંદન પાઠવ્યા
Posted On:
24 OCT 2023 7:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શૂટર મનીષ નરવાલને એશિયન પેરા ગેમ્સમાં P1 - પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે નરવાલને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ બિરદાવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"P1 - પુરૂષોની 10m એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મનીષ નરવાલને ખૂબ ખૂબ અભિનંદન. આ નોંધપાત્ર સિદ્ધિ તેમની અદ્ભુત કૌશલ્ય અને નિશ્ચય દર્શાવે છે."
CB/GP/JD
(Release ID: 1970583)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam