પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની - 60 કિગ્રા J1 જુડો ઈવેન્ટમાં કપિલ પરમાર દ્વારા સિલ્વર મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા

Posted On: 23 OCT 2023 6:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કપિલ પરમારને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 60 કિગ્રા J1 જુડો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

કપિલ પરમારને એશિયન પેરા ગેમ્સમાં જુડોમાં મેન્સ - 60 Kg J1 માં નોંધપાત્ર સિલ્વર જીતવા બદલ અભિનંદન. મેટ પર તેની મક્કમતા અને પરાક્રમ જોવા જેવા છે. તેને સતત સફળતા અને ભવિષ્યમાં ઘણી વધુ પ્રશંસાની શુભેચ્છાઓ!

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970342) Visitor Counter : 69