પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ અમિતાભ બચ્ચનને રણ ઉત્સવની મુલાકાત લેવા વિનંતી કરી
प्रविष्टि तिथि:
15 OCT 2023 5:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિન્દી સિનેમાના અભિનેતા અમિતાભ બચ્ચનને ગુજરાતમાં આગામી રણ ઉત્સવની મુલાકાત લેવા વિનંતી કરી હતી.
તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પણ વિનંતી કરી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
"પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરોની મારી મુલાકાત ખરેખર મંત્રમુગ્ધ કરી દેનારી હતી.
આગામી સપ્તાહોમાં રણ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે અને હું તમને કચ્છની મુલાકાત લેવા વિનંતી કરીશ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારી મુલાકાત પણ બાકી છે."
CB/GP/JD
(रिलीज़ आईडी: 1967917)
आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam