પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચાર પર આઘાત વ્યક્ત કર્યો
ભારત આ મુશ્કેલ ઘડીમાં ઈઝરાયેલ સાથે એકતામાં ઊભું છે: પ્રધાનમંત્રી શ્રી
Posted On:
07 OCT 2023 5:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઘેરો આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ભારત આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભું છે અને વિચારો અને પ્રાર્થનાઓ નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
“ઇઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ ઘડીએ ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.”
CB/GP/JD
(Release ID: 1965465)
Visitor Counter : 175
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam